Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઈન્સ્યુલિનમાં બે પોલીપેપ્ટાઈડની શૃંખલા કયા બંધ વડે જોડાયેલ હોય છે ?

A

હાઈડ્રોજન બંધ

B

ડાયસલ્ફાઈડ બંધ

C

પેપ્ટાઇડ બંધ

D

એસ્ટર બંધ

Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Updated on:21/07/2023

Similar Questions