Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો વાતપરાગિત વનસ્પતિ માટે કયું વિધાન ખોટું છે?

A

તેનાં પુષ્પો રંગવિહીન, ગંધવિહિન, એકલીંગી હોય છે.

B

તેની પરાગરજ નાની, હલકી, અસંખ્ય, સૂકી હોય છે.

C

તેનું પરાગાસન શાખિત, રોમમય, ચીકાશયુક્ત હોય છે.

D

તેમાં નરપુષ્પો નીચાઈએ અને માદાપુષ્પો ઊંચાઈએ ગોઠવાયેલાં હોય છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Updated on:21/07/2023

Similar Questions