નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો લોજિસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિદર શૂન્યને બરોબર ક્યારે થશે? લોજિસ્ટીક મૉડલ આપેલ સમીકરણ dNdt=rN(1NK) પ્રમાણે છે.

A

જ્યારે N વસવાટની વહનક્ષમતા દર્શાવે છે.

B

જયારે NK શૂન્ય

C

જયારે મૃત્યુદર જન્મદર કરતાં વધુ હોય ત્યારે

D

જયારે NK= ચોકસ રીતે 1 (એક​) હોય ત્યરે

Text Solution
Verified by Experts

The correct Answer is:D

Doubtnut Promotions Banner
|