નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક દેશની વસ્તીમાં વધારો થતો હોય ત્યારે…

A

પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી વધુ હોય છે.

B

પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ પશ્ચ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે.

C

પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે.

D

પ્રજનનવય જૂથ અને પૂર્વ પ્રજનનવય જૂથ બંનેની વ્યક્તિઓ સમાન સંખ્યામાં હોય છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Doubtnut Promotions Banner
|


Similar Questions