આપેલ સમયગાળામાં કણનું સ્થાનાંતર અને કણે કાપેલું અંતર સમાન છે, તો કણ…

A

કોઈ પણ માર્ગ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે.

B

અચળ ઝડપથી ગતિ કરે છે.

C

એક જ દિશામાં અચળ વેગથી અથવા બદલાતા વેગથી ગતિ કરે છે.

D

અચળ વેગથી ગતિ કરે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for આપેલ સમયગાળામાં કણનું સ્થાનાંતર અને કણે કાપેલું અંતર સમાન છે, તો કણ… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions