એક કણ સ્થિર અવસ્થામાંથી 4 m/s2 ના અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો પાંચમી સેકન્ડમાં કણે કેટલી મુસાફરી કરી હશે ?
1800 cm
500 cm
180 cm
200 cm
The correct Answer is:A
Step by step video & image solution for એક કણ સ્થિર અવસ્થામાંથી 4 m//s^2 ના અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો પાંચમી સેકન્ડમાં કણે કેટલી મુસાફરી કરી હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solution→A+→B=→C અને A=√3, B=√3, C=3 હોય, ત →A અને →B વચ્ચેનો કોણ ........ .
View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solution