એક બ્લૉકને ઘર્ષણરહિત ઢાળની ટોચ પરથી મુક્ત કરતાં તે લસરીને નીચે પહોંચે છે. જ્યારે તેની બાજુમાં તે જ સ્થાનેથી મુક્ત કરેલ પદાર્થ મુક્ત પતન કરે છે.

A

ઢાળ પર ગતિ કરનાર પદાર્થ વધુ ઝડપ સાથે નીચે વહેલો પહોંચે,

B

મુક્ત પતન કરતો પદાર્થ વધુ ઝડપ સાથે વહેલો નીચે પહોંચે.

C

બંને પદાર્થો અલગ ઝડપ સાથે પણ સમાન સમયે નીચે પહોંચે.

D

બંને પદાર્થો સમાન ઝડપ સાથે નીચે પહોંચે, પણ મુક્ત પતન કરતો પદાર્થ પહેલો પહોંચે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક બ્લૉકને ઘર્ષણરહિત ઢાળની ટોચ પરથી મુક્ત કરતાં તે લસરીને નીચે પહોંચે છે. જ્યારે તેની બાજુમાં તે જ સ્થાનેથી મુક્ત કરેલ પદાર્થ મુક્ત પતન કરે છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions