સમક્ષિતિજ સાથે θ0 ખૂણો બનાવતી દિશામાં v0 વેગથી ફૅકેલા પદાર્થને વેગ સદિશ →v અમુક સમય બાદ સમક્ષિતિજ સાથે θ ખૂણો બનાવતો હોય, તો v = ........ .
v0cosθ0
v0cosθ0cosθ
v0cosθ0secθ
v0cosθ0cosθ
The correct Answer is:C
Step by step video & image solution for સમક્ષિતિજ સાથે theta_0 ખૂણો બનાવતી દિશામાં v_0 વેગથી ફૅકેલા પદાર્થને વેગ સદિશ vec v અમુક સમય બાદ સમક્ષિતિજ સાથે theta ખૂણો બનાવતો હોય, તો v = ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.2 સદિશોEXERCISE - Exercise92videos
કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.2 સદિશો
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 સમતલ માં ગતિEXERCISE - Exercise36videos
કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 સમતલ માં ગતિ
Similar Questions
→A+→B=→C અને A=√3, B=√3, C=3 હોય, ત →A અને →B વચ્ચેનો કોણ ........ .
03:30View Solutionગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx=at2 અને y=bt2 છે. કણના વેગનું માપ ........ થાય.
03:29View SolutionIf ∣∣→V1+→V2∣∣=∣∣→V1−→V2∣∣andV2 is finite, then
03:35View SolutionIf →v1+→v2 is perpendicular to →v1−→v2, then
03:48View SolutionDerive -
v = v0+at05:01View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'uવેગથીપ્રક્ષિપ્તપદાર્થેપ્રાપ્તકરેલમહત્તમઊંચાઈH_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
01:01View Solutionસમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 m/s ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?
01:19View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
04:57View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
00:41View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
01:51View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:08View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
02:04View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
02:04View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
01:35View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:28View Solution