ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx=at2 અને y=bt2 છે. કણના વેગનું માપ ........ થાય.
2t√a2−b2
2t(a+b)
√a2−b2
2t√a2+b2
The correct Answer is:D
Step by step video & image solution for ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx = at^2 અને y = bt^2 છે. કણના વેગનું માપ ........ થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિEXERCISE - Exercise
77 Videos
- કાર્ય, ઊર્જા, પાવર (કાર્યત્વરા) અને સંઘાત BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાર્ય, ઊર્જા, પાવર (કાર્યત્વરા) અને સંઘાત EXERCISE - Execrise
328 Videos
Similar Questions
એક છોકરો એક પથ્થરને ઊર્ધ્વદિશામાં વધુમાં વધુ 10 m ની ઊંચાઈ સુધી ફેકી શકે છે, તો આ છોકરો આ પથ્થરને સમક્ષિતિજ દિશામાં વધુમાં વધુ ........ અવધિ સુધી ફેકી શકશે. (g = 10 m/s2)
View Solutionએક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View SolutionThe position of a point in time t is given by x=a+bt−ct2,y=at+bt2. Its acceleration at time t is
View SolutionThe position of a point in time t is given by x=a+bt−ct2,y=at+bt2. Its acceleration at time t is
View SolutionOnce upon a time t Point position x=a+bt-ct^2,y=at+bt^2 Represented. Time t But its acceleration is
View SolutionFind dydx if
x=a(1−t21+t2),y=2bt1+t2.
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
View Solution2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..
View Solution