પૃથ્વી સાથે સંકળાયેલ નિર્દેશ ફેમ…
વ્યાખ્યા મુજબ જડત્વીય નિર્દેશ ફ્રેમ છે.
જડત્વીય નિર્દેશ ફ્રેમ નથી, કારણ કે તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે.
જડત્વીય નિર્દેશ ફ્રેમ છે, કારણ કે અહીં ન્યુટનના નિયમો લાગુ પડે છે.
જડત્વીય નિર્દેશ ફ્રેમ નથી, કારણ કે તે ચાકગતિ કરે છે.
The correct Answer is:B
Step by step video & image solution for પૃથ્વી સાથે સંકળાયેલ નિર્દેશ ફેમ… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Related Playlists
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
03:24View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
02:21View SolutionThe sum of the values of the two vectors is 18 and the value of their resulting vector is 12. If the result of these two vectors forms an angle of 90 સાથે with a vector of smaller value, find the value of the vectors.
05:01View Solution50 of a ball from a 70 m high tower m//s If the projection is made to form an angle of 30 સાથે with the horizontal velocity of Na, then in what time will the ball land?
02:49View Solutionસમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 m/s ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?
02:36View SolutionA rope of 0.1 kg force is fastened with two firm supports of equal height. If the rope near these two points of contact makes an angle of 10 સાથે with the horizontal direction, find the tension in the rope near the center of the rope.
06:37View Solution3 kg દળના એક બ્લૉકને બળ F સમક્ષિતિજ દિશા સાથે 37° ખૂણો બનાવે તે રીતે લાગે છે. બ્લૉક અને સપાટીવચ્ચે સ્થિત ઘર્ષણાંક 1/3 છે, તો બ્લૉક સરકવાનું શરૂ કરીશકે તે માટે લઘુત્તમ બળ શોધો.
01:01View SolutionWhen a block is released from a smooth slope with an angle of 45 સાથે along the horizontal, it intersects the distance d on the surface of the slope. What is the friction between the slope surface and the block?
01:19View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
03:12View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
04:57View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
00:41View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
03:00View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
02:04View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
02:04View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
01:35View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:28View Solution