5000 kg દળવાળા રોકેટની શિરોલંબ ગતિ માટે દહન વાયુઓનો વેગ 800 m/s છે. શરૂઆતમાં 20 m/s2 નો પ્રવેગ રોકેટને આપવા માટે ઈંધણના દહનનો દર કેટલો હોવો જોઈએ ?
127.5 kg/s
187.5 kg/s
185.5 kg/s
137.5 kg/s
The correct Answer is:B
Step by step video & image solution for 5000 kg દળવાળા રોકેટની શિરોલંબ ગતિ માટે દહન વાયુઓનો વેગ 800 m//s છે. શરૂઆતમાં 20 m//s^2 નો પ્રવેગ રોકેટને આપવા માટે ઈંધણના દહનનો દર કેટલો હોવો જોઈએ ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionA 5000 kg rocket is set for vertical firing. The exhaust speed is 800 m/s. To give an initial upward acceleration of 20 m/s2, the amount of gas ejected per second to supply the needed thrust will be (Take g=10m/s2)
View Solution5000 kg ভরের একটি রকেটকে উল্লম্বভাবে উৎক্ষেপণ করা হল। রকেটটি থেকে নির্গত গ্যাসের বেগ 800 m/s | রকেটটিকে 20 m/s উধবমুখী প্রাথমিক ত্বরণ দেওয়ার জন্য যে ঘাত বল প্রয়োজন, তা সরবরাহ করতে হলে প্রতি সেকেন্ডে রকেটটি থেকে কত পরিমাণ গ্যাস নির্গত হবে? (g=m⋅s−2)
View SolutionA 5000 kg rocket is set for vertical firing. The exhaust speed is 800 m/s. To give an initial upward acceleration of 20 m/s2, the amount of gas ejected per second to supply the needed thrust will be (Take g=10m/s2)
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View SolutionThe gravel on a conveyor belt is slowly falling off. Crushing rate 0.5 kg//s Is. Belt 2 m // s ન વેગથી ગતિમાન રાખવા માટે કેટલા બળની જરૂર પડે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionઘરેલું વિધુત-પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solutionએમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.
View Solution