પૃથધ્વીની આસપાસ 120 km ઊંચાઈ પર પરિભ્રમણ કરતા એક એરક્રાફ્ટમાંથી એક બૉલ મુક્ત કરવામાં આવે છે, તો બૉલની ગતિ કેવી હશે ?

A

બૉલ એરક્રાફ્ટની મૂળ કક્ષામાં ભ્રમણ ચાલુ રાખેશે.

B

તે એરક્રાફ્ટની કક્ષાને દોરેલા સ્પર્શકની દિશામાં ગતિ કરશે.

C

તે પૃથ્વી તરફ ગતિ કરશે.

D

તે અવકાશમાં ખૂબ જ દૂર તરફ ગતિ કરશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for પૃથધ્વીની આસપાસ 120 km ઊંચાઈ પર પરિભ્રમણ કરતા એક એરક્રાફ્ટમાંથી એક બૉલ મુક્ત કરવામાં આવે છે, તો બૉલની ગતિ કેવી હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions