Doubtnut Promotions Sticky

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લૉક A અને B ને બળ F વડે એક દોવાલ તરફ ધક્કો મારેલ છે. દીવાલ લીસી છે, પરંતુ A અને B ની સંપર્ક-સપાટીઓ ખરબચડી છે. બ્લોકના તંત્રને દીવાલ સાથે સ્થિર રાખવા માટે નીચે પૈકીની કઈ પરિસ્થિતિ સત્ય છે ?

A

F,A અને B ના વજન જેટલું હોવું જોઈએ.

B

F, A અને B ના વજન કરતાં ઓછું હોવું જોઈએ.

C

F,A અનેB ના વજન કરતાં વધુ હોવું જોઈએ.

D

તંત્ર સંતુલિત સ્થિતિમાં ન હોઈ શકે. (સ્થિર સ્થિતિમાં)

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લૉક A અને B ને બળ F વડે એક દોવાલ તરફ ધક્કો મારેલ છે. દીવાલ લીસી છે, પરંતુ A અને B ની સંપર્ક-સપાટીઓ ખરબચડી છે. બ્લોકના તંત્રને દીવાલ સાથે સ્થિર રાખવા માટે નીચે પૈકીની કઈ પરિસ્થિતિ સત્ય છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions

Similar Questions