એક હલકા દોરડાનો એક છેડો લાકડાના બનેલ જમીનમાં રાખેલ ખીલા સાથે બાંધેલ છે. આ દોરડું ઝાડની ડાળ પરથી પસાર થાય છે. લાકડાના બીજા છેડે એક માણસ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) 60 kgદળવાળો, દોરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે. દોરડા પર મહત્તમ 360 N બળ લાગે તો લાકડાનો ખીલો જમીનમાંથી બહાર આવી જાય છે, તો મહત્તમ કેટલા પ્રવેગ સાથે માણસ ઉપર ચઢી શકે ? ઘર્ષણ અવગણો. (g= 10 m/s2 લો.) ખીલા સાથે બાંધેલ દોરડુ જમીન સાથે 30° નો ખૂણો બનાવે છે.
એક હલકા દોરડાનો એક છેડો લાકડાના બનેલ જમીનમાં રાખેલ ખીલા સાથે બાંધેલ છે. આ દોરડું ઝાડની ડાળ પરથી પસાર થાય છે. લાકડાના બીજા છેડે એક માણસ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) 60  kgદળવાળો, દોરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે. દોરડા પર મહત્તમ 360 N બળ લાગે તો લાકડાનો ખીલો જમીનમાંથી બહાર આવી જાય છે, તો મહત્તમ કેટલા પ્રવેગ સાથે માણસ ઉપર ચઢી શકે ? ઘર્ષણ અવગણો. (g= 10 m//s^2 લો.) ખીલા સાથે બાંધેલ દોરડુ જમીન સાથે 30° નો ખૂણો બનાવે છે.

A

2 m/s2

B

3 m/s2

C

-2 m/s2

D

1.5 m/s2

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક હલકા દોરડાનો એક છેડો લાકડાના બનેલ જમીનમાં રાખેલ ખીલા સાથે બાંધેલ છે. આ દોરડું ઝાડની ડાળ પરથી પસાર થાય છે. લાકડાના બીજા છેડે એક માણસ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) 60 kgદળવાળો, દોરડું પકડીને ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે. દોરડા પર મહત્તમ 360 N બળ લાગે તો લાકડાનો ખીલો જમીનમાંથી બહાર આવી જાય છે, તો મહત્તમ કેટલા પ્રવેગ સાથે માણસ ઉપર ચઢી શકે ? ઘર્ષણ અવગણો. (g= 10 m//s^2 લો.) ખીલા સાથે બાંધેલ દોરડુ જમીન સાથે 30° નો ખૂણો બનાવે છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions