આકુતિમાં દર્શાવ્યા પ્રમાણે દીવાલ સાથે સંપર્કમાં રહેલા 4 kg ના બ્લોકને નીચે પડતો અટકાવવા માટે બળ નું મૂલ્ય 100 N હોય, તો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક ........ હશે. (g = 10 લો.)
0.5
0.4
0.8
0.3
The correct Answer is:B
Step by step video & image solution for આકુતિમાં દર્શાવ્યા પ્રમાણે દીવાલ સાથે સંપર્કમાં રહેલા 4 kg ના બ્લોકને નીચે પડતો અટકાવવા માટે બળ vec F નું મૂલ્ય 100 N હોય, તો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક ........ હશે. (g = 10 m//s^2લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો n=5, p=0.30 હોય તો મધ્યક અને વિચરણ......... હોય
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે 12Ω અને 2Ωના અવરોધો સમાંતરમાં.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solution