એક તકતી 100/3 rpm ના દરથી સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. તેના કેન્દ્રથી 5 cm અને 25 cmના અંતરે એક-એક સિક્કો મૂકેલ છે. સિક્કા અને તકતી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 છે, તો…

A

કેન્દ્રથી દૂરનો સિક્કો તકતી પરથી ફેંકાઈ જશે.

B

કેન્દ્રથી નજીકનો સિક્કો તકતી પરથી ફેંકાઈ જશે.

C

બંને સિક્કા તકતી પરથી ફેંકાઈ જશે.

D

એક પણ સિક્કો તકતી પરથી કૅંકાશે નહિ.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક તકતી 100/3 rpm ના દરથી સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. તેના કેન્દ્રથી 5 cm અને 25 cmના અંતરે એક-એક સિક્કો મૂકેલ છે. સિક્કા અને તકતી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 છે, તો… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions