4 kg દળના પદાર્થને 20 m ઊંચાઈએથી મુક્ત કરાવવામાં આવે છે. જયારે 16m/s ની ઝડપથી જમીન પર અથડાય છે ત્યારે હવાના ઘર્ષણને લીધે થયેલ કાર્ય ...... .(g=10ms−2)
288 J
−288J
312 J
−312J
The correct Answer is:B
Step by step video & image solution for 4 kg દળના પદાર્થને 20 m ઊંચાઈએથી મુક્ત કરાવવામાં આવે છે. જયારે 16 m//s ની ઝડપથી જમીન પર અથડાય છે ત્યારે હવાના ઘર્ષણને લીધે થયેલ કાર્ય ...... .(g = 10 m s^(-2)) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx=at2 અને y=bt2 છે. કણના વેગનું માપ ........ થાય.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View SolutionA crane lifts a mass of 100 kg to a height of 10 m in 20 s. The power of the crane is (Take g = 10 m s^(-2) )
View SolutionBody 1 and body 2 are in a completely inelastic one-dimensional collision. What is their final momentum if their initial momenta are , respectively , (a)10 kg m/s and 0 , (b) 10 kg m/s and 4 kg m/s , (c ) 10 kg m/s and -4 kg m/s ?
View SolutionA crane lifts a mass of 100 kg to a height of 10 m in 20 s. The power of the crane is (Take g = 10 m s^(-2) )
View Solution10 kg દળનો એક બલુન 20 m/s2 ના પ્રવેગથી ઉર્ધ્વદિશામાં ગતિ કરે છે. તેમાંથી 4 kg દળ ઓછુ કરતાં તેનો પ્રવેગ…. થાય. (g = 10 m/s2 લો.) (કદ અચળ ધારો)
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solution