એક 5 kg દળનું વેગમાન 10kgms−1 છે. જો તેના પર 10 s સુધી 0.2 N બળ લગાડવામાં આવે, તો તેની ગતિઊર્જાનો ફેરફાર ....... .
1.1J
2.2J
3.3J
4.4J
The correct Answer is:D
Step by step video & image solution for એક 5 kg દળનું વેગમાન 10 kg m s^(-1) છે. જો તેના પર 10 s સુધી 0.2 N બળ લગાડવામાં આવે, તો તેની ગતિઊર્જાનો ફેરફાર ....... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx=at2 અને y=bt2 છે. કણના વેગનું માપ ........ થાય.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View SolutionA body of mass 5 kg is moving with a momentum of 10 kg m//s . A force of 0.2 N acts on it in the direction of motion of the body for 10 sec. The increase in its kinetic energy.
View SolutionA body of mass 4 kg is moving with momentum of 8kgms−1. A force of 0.2 N acts on it in the direction of motion of the body for 10 s. The increase in kinetic energy is
View Solutionv = 5 m s^(-1) W = mg = 100 N m = 10 kg Kinetic energy ??
View Solution5 kg The momentum of an object of mass 10 kg*m/s . Towards the motion of the object 10s Hold on 0.2 N When the force acts, the amount of kinetic energy will increase
View SolutionBody 1 and body 2 are in a completely inelastic one-dimensional collision. What is their final momentum if their initial momenta are , respectively , (a)10 kg m/s and 0 , (b) 10 kg m/s and 4 kg m/s , (c ) 10 kg m/s and -4 kg m/s ?
View SolutionA body of mass5kg is moving with a momentum of 10kgm/s. A force of 0.2N acts on it in the direction of motion of the body for 10sec. The increase in its kinetic energy.
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionસમુદ્રની ઊંડાઈ આશરે 2700 mm છે. પાણીની 45.4×10−11Pa^(-1)અનેઘનેતા10^(3) kg/m^3 છે, તો - સમુદ્રના તળિયે પાણીના કદમાં થતો આંશિક ફેરફાર શોધો.
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution