એક મોટરપંપને હોજપાઈપ સાથે જોડેલ છે. ના વેગથી પાણી પાઈપમાં દાખલ થાય અને બહાર નીકળે છે. પાઈપની એકમ લંબાઈદીઠ પાણી વહે છે, તો મોટર (એન્જિન)નો પાવર કેટલો ?
800 W
400 W
200 W
100 W
Step by step video solution for એક મોટરપંપને હોજપાઈપ સાથે જોડેલ છે. 2 m//s ના વેગથી પાણી પાઈપમાં દાખલ થાય અને બહાર નીકળે છે. પાઈપની એકમ લંબાઈદીઠ 100 kg//m પાણી વહે છે, તો મોટર (એન્જિન)નો પાવર કેટલો ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામોx=at2 અને y=bt2 છે. કણના વેગનું માપ ........ થાય.
01:25View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
01:19View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
02:31View Solutionવિઘુતહીટરની કૉઈલનો અવરોધ 100 Omega છે. તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં કેટલો વિધુતપ્રવાહ ખેંચે ?
03:05View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
04:57View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
02:48View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
02:04View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
00:41View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
02:33View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:25View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
05:27View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
01:51View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
03:28View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
02:04View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:28View Solution