1 m લાંબી દોરીના છેડે દળના પદાર્થને બાંધી ની કોણીય આવૃત્તિથી શિરોલંબ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરાવવામાં આવે છે. સૌથી નીચેના છેડે પદાર્થને લીધે લાગતું (ઉદ્દભવતું) તણાવબળ ......... થાય.
૩ N
5 N
8 N
13 N
The correct Answer is:D
Step by step video & image solution for 1 m લાંબી દોરીના છેડે 0.5 kg દળના પદાર્થને બાંધી 4 rad//s ની કોણીય આવૃત્તિથી શિરોલંબ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરાવવામાં આવે છે. સૌથી નીચેના છેડે પદાર્થને લીધે લાગતું (ઉદ્દભવતું) તણાવબળ ......... થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
02:32View Solution5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
03:15View SolutionA disc of mass 1 kg and radius 0.1 m is rotating with angular velocity 20 rad/s. What is angular velocity (in rad/s) if a mass of 0.5 kg is put on the circumference of the disc ?
03:03View SolutionA disc of mass 1 kg and radius 0.1 m is rotating with angular velocity 20 rad/s. What is angular velocity (in rad/s) if a mass of 0.5 kg is put on the circumference of the disc ?
02:50View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
02:48View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
04:19View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
01:32View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
04:28View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
05:27View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
01:51View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:28View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
01:13View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:04View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
01:21View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
02:38View Solution