ઇલાસ્ટીમર પદાર્થોમાં વિરૂપણ ઉત્પન્ન કરતી વખતે વિરૂપક બળ દ્વારા થયેલા કાર્ય કરતાં વિરૂપક બળ દૂર કરાતાં, ઇલાસ્ટમર પદાર્થને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થયેલું કાર્ય ઓછું હોય છે. આ ઊર્જાનો તફાવત ઉષ્મા ઊર્જાસ્વરૂપે વિખેરણ પામે છે. આ ઘટનાને ........... કહેવાય છે.

A

ઇલેક્ટ્રિકલ હિસ્ટરીસિસ

B

સ્થિતિસ્થાપક હિસ્ટેરીસિસ

C

પ્લાસ્ટિક હિસ્ટેરીસિસ

D

ઇલાસ્ટો હિસ્ટેરીસિસ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for ઇલાસ્ટીમર પદાર્થોમાં વિરૂપણ ઉત્પન્ન કરતી વખતે વિરૂપક બળ દ્વારા થયેલા કાર્ય કરતાં વિરૂપક બળ દૂર કરાતાં, ઇલાસ્ટમર પદાર્થને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થયેલું કાર્ય ઓછું હોય છે. આ ઊર્જાનો તફાવત ઉષ્મા ઊર્જાસ્વરૂપે વિખેરણ પામે છે. આ ઘટનાને ........... કહેવાય છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions