200 cm લંબાઈના એક હલકા સળિયાને બે સમાન લંબાઈના તારના છેડા સાથે બાંધીને છતથી સમક્ષિતિજ સ્થિતિમાં રહે તેમ લટકાવેલ છે. એક તાર સ્ટીલનો બનેલો છે. જેના આડછેદનું ક્ષેત્રફળ 0.1cm2 અને બીજો તાર પિત્તળનો બનેલો છે, જેના આડછેદનું ક્ષેત્રફળ 0.2cm2 છે. સળિયા પર કેટલા અંતરે વજન લટકાવવામાં આવે કે જેથી બંને તારમાં સમાન પ્રતિબળ ઉદ્ભવે ? પિત્તળ માટે યંગ મોડ્યુલસ 10×1010Nm2 અને સ્ટીલ માટે યંગ મોડયુલસ 20×1010Nm2 છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 200 cm લંબાઈના એક હલકા સળિયાને બે સમાન લંબાઈના તારના છેડા સાથે બાંધીને છતથી સમક્ષિતિજ સ્થિતિમાં રહે તેમ લટકાવેલ છે. એક તાર સ્ટીલનો બનેલો છે. જેના આડછેદનું ક્ષેત્રફળ 0.1 cm^2 અને બીજો તાર પિત્તળનો બનેલો છે, જેના આડછેદનું ક્ષેત્રફળ 0.2 cm^2 છે. સળિયા પર કેટલા અંતરે વજન લટકાવવામાં આવે કે જેથી બંને તારમાં સમાન પ્રતિબળ ઉદ્ભવે ? પિત્તળ માટે યંગ મોડ્યુલસ 10 xx 10^(10) N/m^2 અને સ્ટીલ માટે યંગ મોડયુલસ 20 xx 10^(10) N/m^2 છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions