બે મીટર લંબાઈનો એક સળિયો બે તારની મદદથી સમક્ષિતિજ રહે તેમ લટકાવેલ છે. આ બે તાર પૈકી એક સ્ટીલ અને બીજો પિત્તળનો છે. સ્ટીલના તારનો આડછેદ 0.1cm2 અને પિત્તળના તારનો આડછેદ 0.2cm2 છે. સળિયાની મધ્યમાં W વજન લટકાવતાં બંને તારમાં ઉદ્દભવતું પ્રતિબળ સમાન છે, તો આ બંને તારમાં ઉદ્ભવતા તણાવબળનો ગુણોત્તર ... છે.

A

W પર આધારિત

B

2

C

1

D

0.5

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for બે મીટર લંબાઈનો એક સળિયો બે તારની મદદથી સમક્ષિતિજ રહે તેમ લટકાવેલ છે. આ બે તાર પૈકી એક સ્ટીલ અને બીજો પિત્તળનો છે. સ્ટીલના તારનો આડછેદ 0.1 cm^2 અને પિત્તળના તારનો આડછેદ 0.2 cm^2 છે. સળિયાની મધ્યમાં W વજન લટકાવતાં બંને તારમાં ઉદ્દભવતું પ્રતિબળ સમાન છે, તો આ બંને તારમાં ઉદ્ભવતા તણાવબળનો ગુણોત્તર ... છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions