એક પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા અને પ્રવાહીની ઘનતા સમાન છે. જો આ પદાર્થને નીચે તરફ સહેજ ઘક્કો મારી છોડી દેવામાં આવે, તો પદાર્થ..........

A

પદાર્થ થોડી વાર બાદ મૂળ સ્થાને પાછો આવશે.

B

પદાર્થને જેટલી ઊંડાઈએ લઈ જવામાં આવ્યો હોય તે ઊંડાઈએ ડૂબેલો રહેશે.

C

પદાર્થ સંપૂર્ણપણે ડૂબી જશે

D

પદાર્થ અચાનક પ્રવાહીની સપાટીની બહાર આવી જશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા અને પ્રવાહીની ઘનતા સમાન છે. જો આ પદાર્થને નીચે તરફ સહેજ ઘક્કો મારી છોડી દેવામાં આવે, તો પદાર્થ.......... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions