η જેટલો શ્યાનતાગુણાંક ધરાવતા શ્વાનપ્રવાહીમાં r ત્રિજ્યાવાળો ગોળા v જેટલા વેગથી અધોદિશામાં ગતિ કરે, તો તેમના પર ઉદ્ભવતું ગતિઅવરોધક ગ્યાનતાબળ .................
ગોળાની ત્રિજ્યા r ના વ્યસ્ત પ્રમાણમાં અને ગોળાના વેગ v ના સમપ્રમાણમાં હોય છે.
ગોળાની ત્રિજ્યા r અને વેગ v ના સમપ્રમાણમાં હોય છે.
ગોળાની ત્રિજ્યા r અને વેગ v ના જસત પ્રમાણમાં હોય છે.
ગોળાની ત્રિજ્યા r ના સમપ્રમાણમાં અને ગોળાના વેગ v ના બસ્ત પ્રમાણમાં હોય છે.
The correct Answer is:B
Step by step video & image solution for eta જેટલો શ્યાનતાગુણાંક ધરાવતા શ્વાનપ્રવાહીમાં r ત્રિજ્યાવાળો ગોળા v જેટલા વેગથી અધોદિશામાં ગતિ કરે, તો તેમના પર ઉદ્ભવતું ગતિઅવરોધક ગ્યાનતાબળ ................. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
Similar Questions
સામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View SolutionThe viscous force Fv acting on a small ball of radius r moving in medium of coefficient of viscosity η with speed v is proportional to ηarbvc. Find the values of a, b and c.
View SolutionThe force F on a sphere of radius r moving in a medium with velocity v is given by F=6πηrv. The dimensions of η are
View SolutionThe rate of low of liquids in a tube of radius V length l, whose ends are maintained at a pressure difference p is V = (pi Q p r^(4))/(eta l) , where eta is coefficient of viscosity & Q is
View SolutionF=6πηrv, जहाँ F श्यान बल, η श्यानता गुणांक, r त्रिज्या तथा v वेग है|
View SolutionCheck the correctness of the equation v=(K eta)/(r rho) using dimensional analysis, where v is the critical velocity eta is the coefficient of viscosity, r is the radius and rho is the density?
View SolutionThe force F on a sphere of radius r moving in a medium with velocity v is given by F = 6 pi eta rv . The dimensions of eta are
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'uવેગથીપ્રક્ષિપ્તપદાર્થેપ્રાપ્તકરેલમહત્તમઊંચાઈH_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solution