જ્યારે એક મોટો પરપોટો તળાવના તળિયેથી તળાવની સપાટી પર આવે ત્યારે તેની ત્રિજ્યા બમણી થાય છે. જો વાતાવરણનું દબાણ એ પાણીના H ઊંચાઈના સ્તંભ વડે ઉભવતા દબાણ જેટલું હોય, તો તળાવની ઊંડાઈ.......... છે.
H
2H
7H
8H
The correct Answer is:C
Step by step video & image solution for જ્યારે એક મોટો પરપોટો તળાવના તળિયેથી તળાવની સપાટી પર આવે ત્યારે તેની ત્રિજ્યા બમણી થાય છે. જો વાતાવરણનું દબાણ એ પાણીના H ઊંચાઈના સ્તંભ વડે ઉભવતા દબાણ જેટલું હોય, તો તળાવની ઊંડાઈ.......... છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise269videos
તરલના યાંત્રિક ગુણધર્મો
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise214videos
ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise460videos
થર્મોડાયનેમિક્સ
Similar Questions
સામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
02:41View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
01:01View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,02:46View Solutionρ ઘનતાવાળા પ્રવાહીની મુક્ત સપાટીથી h ઊંડાઈએ રહેલા r ત્રિજ્યાના હવાના પરપોટાની અંદરનું કુલ દબાણ Pt=..........છે.(P_a = વાતાવરણનું દબાણ )
02:48View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
00:41View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
04:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
03:25View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
05:27View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
01:00View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
02:53View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
03:08View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
02:28View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
02:11View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
02:57View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
04:30View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
02:39View Solution