હવામાં રહેલા d વ્યાસના સાબુના દ્રાવણના પરપોટાને ફુલાવીને D વ્યાસનો બનાવવા માટે કરવું પડતું કાર્ય.......... (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ S છે.)
2πS(d2−D2)
4πS(d2−D2)
2πS(D2−d2)
4πS(D2−d2)
The correct Answer is:C
Step by step video & image solution for હવામાં રહેલા d વ્યાસના સાબુના દ્રાવણના પરપોટાને ફુલાવીને D વ્યાસનો બનાવવા માટે કરવું પડતું કાર્ય.......... (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ S છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- તરલના યાંત્રિક ગુણધર્મો Book:PHOENIX PUBLICATIONChapter:તરલના યાંત્રિક ગુણધર્મો Exercise:Exercise
Explore 269 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો Book:PHOENIX PUBLICATIONChapter:ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો Exercise:Exercise
Explore 214 Videos
- થર્મોડાયનેમિક્સ Book:PHOENIX PUBLICATIONChapter:થર્મોડાયનેમિક્સ Exercise:Exercise
Explore 460 Videos
Similar Questions
સામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solution(ds+t÷ds÷dt का मान ज्ञात करें।
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View Solution12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
View Solution