એક સરોવરમાં પાણીની સપાટી પર વાતાવરણનું દબાણ ρ જેટલી સાપેક્ષ ઘનતા ધરાવતા પારાના સ્તંભના h મીટર જેટલું છે. એક પરપોટો આ સરોવરના તળિયેથી સપાટી પર આવે છે, ત્યારે તેનું અચળ તાપમાને વિસ્તરણ થઈ તેનો વ્યાસ બમણો થઈ જાય છે, તો ρ જેટલી સાપેક્ષ ઘનતા ધરાવતા પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં આ સરોવરની ઊંડાઈ ........ મીટર થાય.

A

8ρh

B

7ρh

C

9ρh

D

12ρh

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક સરોવરમાં પાણીની સપાટી પર વાતાવરણનું દબાણ ρ જેટલી સાપેક્ષ ઘનતા ધરાવતા પારાના સ્તંભના h મીટર જેટલું છે. એક પરપોટો આ સરોવરના તળિયેથી સપાટી પર આવે છે, ત્યારે તેનું અચળ તાપમાને વિસ્તરણ થઈ તેનો વ્યાસ બમણો થઈ જાય છે, તો ρ જેટલી સાપેક્ષ ઘનતા ધરાવતા પારાના સ્તંભની ઊંચાઈના સ્વરૂપમાં આ સરોવરની ઊંડાઈ ........ મીટર થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions