એક કાચની પ્લેટને મરક્યુરીમાં શિરોલંબ દિશામાં અંશતઃ ડૂબાડવામાં આવે છે અને સંપર્કકોણ માપવામાં આવે છે. જો આ કાચની પ્લેટને થોડીક નમાવવામાં આવે (શિરોલંબ દિશાથી), તો સંપર્કકોણ .......

A

વધશે.

B

ઘટશે.

C

વધશે અથવા ઘટશે

D

બદલાશે નહીં.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક કાચની પ્લેટને મરક્યુરીમાં શિરોલંબ દિશામાં અંશતઃ ડૂબાડવામાં આવે છે અને સંપર્કકોણ માપવામાં આવે છે. જો આ કાચની પ્લેટને થોડીક નમાવવામાં આવે (શિરોલંબ દિશાથી), તો સંપર્કકોણ ....... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions