RA અને RB ત્રિજ્યાવાળી બે કેશનળીઓ અનુક્રમે A અને B ને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે, તો .......... .(અહીં, RB>RA)

A

નળી A માં નળી B કરતાં પ્રવાહી વધારે ઉપર ચઢે.

B

નળી B માં નળી A કરતાં પ્રવાહી વધારે ઉપર ચઢે.

C

બંને નળીમાં પ્રવાહી સમાન ઊંચાઈ સુધી ઉપર ચઢે.

D

આમાંથી એક પણ નહિ.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for R_A અને R_B ત્રિજ્યાવાળી બે કેશનળીઓ અનુક્રમે A અને B ને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે, તો .......... .(અહીં, R_B gt R_A) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions