એક પાતળી કેશનળીના નીચેના છેડાને પાણીમાં ડૂબાડતાં કેશનળીમાં પાણી 7.5 cm ઊંચાઈ સુધી ચઢે છે. પાણીનું પૃષ્ઠતાણ 7.5×10−2Nm−1 તથા પાણી અને કાચની સપાટી વચ્ચેનો સંપર્કકોણ 0∘ હોય તો કેશનળીની ત્રિજ્યા........ . (g=10ms−2 લો.)
0.2 m
0.2 mm
0.2 cm
0.02 mm
The correct Answer is:B
Step by step video & image solution for એક પાતળી કેશનળીના નીચેના છેડાને પાણીમાં ડૂબાડતાં કેશનળીમાં પાણી 7.5 cm ઊંચાઈ સુધી ચઢે છે. પાણીનું પૃષ્ઠતાણ 7.5 xx 10^(-2) N m^(-1) તથા પાણી અને કાચની સપાટી વચ્ચેનો સંપર્કકોણ 0^circ હોય તો કેશનળીની ત્રિજ્યા........ . (g = 10 m s^(-2) લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
Similar Questions
સામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View SolutionFor silver Young's modulus is 7.5×1010N/m2 and Bulk modulus is 11×1010N/m2. Its poisson's ratio will be
View SolutionThe lower end of a capillary tube is dipped into water and it is seen that water rises through 7.5 cm in the capillary. Given surface tension of water is 7.5 xx 10^(-2) N//m and angle of contact between water and glass capillary tube is zero, What will be diameter of the capillary tube ? (Given, g = 10 ms^(-2) )
View SolutionA horizontal conducting wire of length 0.1 m carries a current of 4A. If mass of the wire is 7.5 xx 10^(-5) kg and g=10 m//s^(2) , the uniform magnetic induction required to support the weight of the wire is
View SolutionThe magnetic moment of a magnet of mass 75 g is 9×10−3Am2. If the density of the material of magnet is 7.5×103kgm3, then intensity of magnetization (in (A/ m2 ) will be
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View SolutionReducing the size of an aluminum block by 1% increases the pressure on its surface ..... Bulk modulus of aluminum = 7.5 xx 10^(10) N m^(-2)
View Solution7.5 xx 10^(-2) N m^(-1) The water rises to a height of 7.5 cm when the capillary is immersed in surface water. The contact angle of water and glass 0^circ And g = 10 m s^(-2) If so, find the radius of the cation. (Water density 1000 kg m^(-3) Take)
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solution