v કદના પાત્રમાં O2, H2 અને CH4, સમાન દળમાં લેવામાં આવેલ છે, તો 27∘ સે તાપમાને H2,O2 અને CH4, વાયુઓના કદનો ગુણોત્તર .... થાય.
8:16:1
16:8:1
16:1:2
8:1:2
The correct Answer is:B
Step by step video & image solution for v કદના પાત્રમાં O_2, H_2 અને CH_4, સમાન દળમાં લેવામાં આવેલ છે, તો 27^circ સે તાપમાને H_2, O_2 અને CH_4, વાયુઓના કદનો ગુણોત્તર .... થાય. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
निम्न यौगिकों के आण्विक द्रव्यमान का परिकलन कीजिए:
H2,O2,CI2,CO2,CH4,C2,H6,NH3एवं CH3OH04:30View SolutionSTP is 100 ml O_2, NH_3 અને CO_2 The number of atoms in each ....
02:29View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:48View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:28View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
04:37View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
03:08View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:39View Solution