250 ml દ્રાવણમાં 6 માઇક્રોમોલ Na2SO4 છે, તો તેમાં કેટલા ગ્રામ Na+ આયન હશે? તેમજ Na+ ના ppm જણાવો.
2.76×10−4 ગ્રામ Na+ , 1.104 ppmNa+
3.22 x 10^(-3) ગ્રામ Na^(+) , 0.791 ppm Na^(+)
1.22×10−3 ગ્રામ Na+, 2.232 ગ્રામ ppm Na+
1.28×10−3 ગ્રામ Na+, 3.283 ગ્રામ ppm Na+
The correct Answer is:A
Step by step video & image solution for 250 ml દ્રાવણમાં 6 માઇક્રોમોલ Na_2SO_4 છે, તો તેમાં કેટલા ગ્રામ Na^(+) આયન હશે? તેમજ Na^(+) ના ppm જણાવો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
If AYUSHI dissolves 0.115 g of pure Na metal in 250 ml of distilled water, what will be the concentration of the resulting solution?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solution