aA+bBcC+dD ઉપરોક્ત સમીકરણ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

A

A ના a લિટર B ના b લિટર સાથે પ્રક્રિયા કરી C અને D આપે છે.

B

A ના a મોલ Bના b મોલ સાથે પ્રક્રિયા કરી C અને D આપે છે.

C

A ના a ગ્રામ B ના b ગ્રામ સાથે પ્રક્રિયા કરી C અને D આપે છે.

D

A ના a અણુઓ B ના b અણુઓ સાથે પ્રક્રિયા કરી C અને D આપે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for aA + bB rarr cC + dD ઉપરોક્ત સમીકરણ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023