કેન્દ્રનો દળક્રમાંક (પરમાણુદળાંક) એ...
હંમેશાં પરમાણુકરમાંક કરતાં ઓછો હોય છે.
હંમેશાં પરમાણુક્રમાંક કરતાં વધુ હોય છે.
કેટલીક વાર પરમાણુક્રમાંક જેટલો હોય છે.
કેટલીક વાર પરમાણુક્રમાંક કરતાં ઓછો હોય છે.
The correct Answer is:B
Step by step video & image solution for કેન્દ્રનો દળક્રમાંક (પરમાણુદળાંક) એ... by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solutionકોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ હકીકત સર્વસ્વીકૃત છે. શું (i) આલ્ફા કણો અને (ii) ન્યુટ્રૉનના પાતળા કિરણપૂંજ ગતિ કરતા હોય, તો તેમની આસપાસ પણ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ? તમારા ઉત્તરનું સમર્થન કરો.
View Solutionએવાં ચાર ઉપકરણોનાં નામ આપો કે જેમાં વિદ્યુતઊર્જાનું યાંત્રિકઊર્જામાં રૂપાંતર કરતા અને ધરીભ્રમણ કરતા ઉપકરણમાં ઈલેક્ટ્રિક મોટરનો મહત્વના ઘટક તરીકે ઉપયોગ થયેલ હોય. ઈલેક્ટ્રિક મોટર એ ઈલેક્ટ્રિક જનરેટર કરતાં કઈ રીતે જુદી છે?
View Solution1 cm3 જેટલા કદના આદર્શ વાયુમાં STP એ અણુસંખ્યા ગણો. (R=8.3JK−1mol−1)
View Solutionબે પ્રગામી હાર્મોનિક તરંગોના તરંગ સમીકરણ x1=asin(ωt−kx+ϕi) અને x_2 = a sin (omegat - kx + phi_2) છે. જો પરિણામી તરંગમાં આવૃત્તિ અને કંપવિસ્તાર એ સંપાત પામતી તરંગોના જેટલા જ હોય, તો આ તરંગો વચ્ચેનો કળાતફાવત ......... .
View SolutionSuppose, f : W rarr W , f(n) = {(n - 1), n , Ayugam), ( n + 1, n , Pair) સાબિત કરો કે, f વ્યસ્ત સંપન્ન છે. તથા f નું પ્રતિવિધેય શોધો. જ્યાં w એ પૂર્ણસંખ્યાઓનો ગણ છે.
View SolutionSuppose that f : R rarr R The symbol is functional. f(x) = {(1,x >0), (0, x=0 And g : R rarr R g(x) = [x] So), (-1, x <0): fog અને gof એ (0, 1] માં એકના એક જ સમાન છે.
View Solution