સોનાના વરખ પર α-કણોનો મારો ચલાવવામાં આવે, ત્યારે તેમાંથી થોડાક α -કણો વિચલન પામે છે. જ્યારે મોટા ભાગના α-કણો સીધેસીધા પસાર થઈ જાય છે, કારણ કે •••••••

A

વિરુદ્ધ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રૉનના α-કણો પર લાગતાં આકર્ષણબળો પૂરતા પ્રમાણમાં હોતાં નથી.

B

પરમાણુની સરખામણીમાં પરમાણુકેન્દ્ર અતિશય નાનું કદ ધરાવે છે.

C

ઝડપથી ઘૂમતા α-કણો પર લાગતાં અપાકર્ષણબળો ખૂબ જ ઓછાં છે.

D

કેન્દ્રમાં રહેલ ન્યુટ્રૉનની α-કણો પર કોઈ અસર થતી નથી.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સોનાના વરખ પર alpha-કણોનો મારો ચલાવવામાં આવે, ત્યારે તેમાંથી થોડાક alpha -કણો વિચલન પામે છે. જ્યારે મોટા ભાગના alpha-કણો સીધેસીધા પસાર થઈ જાય છે, કારણ કે ••••••• by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Similar Questions