હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ?
3d-કક્ષકની શક્તિ 3p કક્ષકની શક્તિ કરતાં ઓછી છે.
3p-કક્ષકની શક્તિ 3d-કક્ષકની શક્તિ કરતાં ઓછી છે.
3s અને 3p-કક્ષકની શક્તિ 3d-કક્ષકની શક્તિ કરતાં ઓછી છે.
3s, 3p અને 3d બધી જ કક્ષકો સમાન શક્તિ ધરાવે છે.
The correct Answer is:D
Step by step video & image solution for હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
વિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionવિદ્યુતમોટરમાં સ્પ્લીટ રિંગની ભૂમિકા શું છે ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
View Solution