ઉત્તેજિત અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની આયનીકરણ-ઊર્જા +0.85eV છે. જ્યારે તે ભૂમિ અવસ્થામાં પાછો ફરે, ત્યારે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી હશે?
−14.45ev
12.75ev
−12.75ev
14.45eV
The correct Answer is:B
Step by step video & image solution for ઉત્તેજિત અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની આયનીકરણ-ઊર્જા +0.85 eV છે. જ્યારે તે ભૂમિ અવસ્થામાં પાછો ફરે, ત્યારે ઉત્સર્જિત ફોટોનની ઊર્જા કેટલી હશે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
નીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionસુધાને તેની વિજ્ઞાન પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 cm અંતરે રચાતું દેખાય છે. તે હવે લેન્સને ખસેડ્યા સિવાય બારીને સ્થાને બારીની બહારની ઈમારતનું પ્રતિબિંબ મેળવવા ઇચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ ? આ લેન્સની આશરે કેન્દ્રલંબાઈ કેટલી હશે ?
03:46View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
01:07View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ પાણીમાંથી હવામાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
01:11View Solutionવક્રીભવનના નિયમો લખો. તેને જ્યારે પ્રકાશનું કિરણ કાચના લંબઘનમાંથી પસાર થાય તે પરિસ્થિતિમાં કિરણાકૃતિ દોરી સમજાવો.
04:45View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
02:45View Solutionઇલેક્ટ્રોનનું દળ 9.1 xx 10^(-31)kgછે.જોતેનીગતિજઊર્જા3.0 xx 10^(-25) J હોય તો તરંગલંબાઈ ગણો .
04:07View Solutionએક ઓરડાની છત પરથી 2 m લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે . તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 m s^(-2) છે . ગોળો જ્યારે: તેનાં કોઈ એક અંત્યસ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે ?
01:23View Solution