H-પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી નીચલા શક્તિસ્તરમાં સંક્રમણ અનુભવે છે. તો નીચે આપેલાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં સંજ્ઞા T સાચું વિધાન સૂચવે છે અને સંજ્ઞા F ખોટું વિધાન સૂચવે છે.
(1) તે લાયમેન, બામર અને પ્રાપ્શન શ્રેણીની આવૃત્તિનું ઉત્સર્જન કરે છે.
(2) તે માત્ર પારજાંબલી અને દૃશ્ય વિસ્તારની આવૃત્તિનું ઉત્સર્જન કરે છે પરંતુ પારરક્ત વિસ્તારની આવૃત્તિનું ઉત્સર્જન થતું નથી.
(3) તે લાયમેન શ્રેણીમાં રેખા ધરાવતી લઘુતમ તરંગલંબાઈના
(4) તે ફ્રેન્ડ શ્રેણીની મહત્તમ મૂલ્ય ધરાવતી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે.
FFTT
TFTF
TTTF
FTFT
The correct Answer is:B
Step by step video & image solution for H-પરમાણુમાં ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી નીચલા શક્તિસ્તરમાં સંક્રમણ અનુભવે છે. તો નીચે આપેલાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં સંજ્ઞા T સાચું વિધાન સૂચવે છે અને સંજ્ઞા F ખોટું વિધાન સૂચવે છે. (1) તે લાયમેન, બામર અને પ્રાપ્શન શ્રેણીની આવૃત્તિનું ઉત્સર્જન કરે છે. (2) તે માત્ર પારજાંબલી અને દૃશ્ય વિસ્તારની આવૃત્તિનું ઉત્સર્જન કરે છે પરંતુ પારરક્ત વિસ્તારની આવૃત્તિનું ઉત્સર્જન થતું નથી. (3) તે લાયમેન શ્રેણીમાં રેખા ધરાવતી લઘુતમ તરંગલંબાઈના (4) તે ફ્રેન્ડ શ્રેણીની મહત્તમ મૂલ્ય ધરાવતી આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ 31.0 cm ના સ્થાને ખસેડે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solution