"ઇલેક્ટ્રોન સૌપ્રથમ ન્યૂનતમ ઊર્જાવાળી કણકમાં દાખલ થાય છે અને તે સંપૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રૉન વધુ ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે." - આ વિધાન એટલે .......
આઉફબાઉ સિદ્ધાંત
પીલીનો સિદ્ધાંત
હૂંડનો મહત્તમ સ્પિન ગુણકતાનો સિદ્ધાંત
ત્રિપુટીનો નિયમ
The correct Answer is:1
Step by step video & image solution for "ઇલેક્ટ્રોન સૌપ્રથમ ન્યૂનતમ ઊર્જાવાળી કણકમાં દાખલ થાય છે અને તે સંપૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રૉન વધુ ઊર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે." - આ વિધાન એટલે ....... by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
04:37View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
02:45View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
02:32View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:27View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
03:45View Solution