તત્વોના વર્ગીકરણ માટે મેન્ડેલીફની રીત એ લોથર મેયર કરતાં વધારે અનુકુળ છે. કારણ કે....

A

મેન્ડેલીફે આવર્તનીયતાની સંપૂર્ણ ઓળખ આપી.

B

મેન્ડેલીફે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વધુ વિસ્તૃત સ્વરૂપમાં ધ્યાનમાં લીધા.

C

મેન્ડેલીફે તત્વ દ્વારા બનતા સંયોજન અને પ્રમાણસૂચક સૂત્રની સમાનતાઓ પર બહાર મૂક્યો.

D

(a), (b) અને (c) ત્રણેય

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for તત્વોના વર્ગીકરણ માટે મેન્ડેલીફની રીત એ લોથર મેયર કરતાં વધારે અનુકુળ છે. કારણ કે.... by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Similar Questions