A : નિષ્ક્રિય વાયુઓ સૌથી વધુ ઇલેક્ટ્રોન બંધુતા (ઇલેક્ટ્રોન-પ્રાપ્તિ એન્થાલ્પી) ધરાવે છે. R : વધુ ઇલેક્ટ્રોન બંધુતા દર્શાવે છે કે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે અને વધુ ઊર્જા છૂટી પડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, જયારે R ખોટું છે.
A ખોટું છે, જયારે R સાચું છે.
The correct Answer is:D
Step by step video & image solution for A : નિષ્ક્રિય વાયુઓ સૌથી વધુ ઇલેક્ટ્રોન બંધુતા (ઇલેક્ટ્રોન-પ્રાપ્તિ એન્થાલ્પી) ધરાવે છે. R : વધુ ઇલેક્ટ્રોન બંધુતા દર્શાવે છે કે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે અને વધુ ઊર્જા છૂટી પડે છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિધુતપ્રવાહધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે ?
View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionએમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.
View Solution