કોઈ પણ સયોજનમાં ચાલ્કોજન તત્વનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક ..... હોઈ શકે.
+6
+3
+7
+5
The correct Answer is:A
Step by step video & image solution for કોઈ પણ સયોજનમાં ચાલ્કોજન તત્વનો મહત્તમ ધન ઓક્સિડેશન આંક ..... હોઈ શકે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
કોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
View Solutionકોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ પાણીમાંથી હવામાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solution2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..
View Solutionવિદ્યુતપાવરના એકમને આ રીતે પણ દર્શાવી શકાય :
View Solution