નીચેના પૈકી કયું રોકેટ બળતણ તરીકે વપરાય છે ?
પ્રવાહી ડાયહાઈડ્રોજન + પ્રવાહી ડાયનાઇટ્રોજન
પ્રવાહી ડાયઑક્સિજન + પ્રવાહી આર્ગોન
પ્રવાહી ડાયહાઈડ્રોજન + પ્રવાહી ડાયઑક્સિજન
પ્રવાહી ડાયનાઇટ્રોજન + પ્રવાહી ડાયઑક્સિજન
The correct Answer is:C
Step by step video & image solution for નીચેના પૈકી કયું રોકેટ બળતણ તરીકે વપરાય છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solution