Doubtnut Promotions Sticky

ચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?

A

કોઈ બિંદુએ ચુંબકીયક્ષેત્રની દિશા ચુંબકીય સોય દ્વારા દર્શાવાતા ઉત્તર ધ્રુવની દિશામાં હોય છે.

B

ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધગાળા રચે છે.

C

જો ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી ન હોય અને સમાન અંતરે હોય, તો પરિણામી ક્ષેત્રબળની પ્રબળતા શૂન્ય થાય.

D

ચુંબકીય ક્ષેત્રરેખાઓની સમીપતાની માત્રા દ્વારા ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ પ્રબળતા દર્શાવી શકાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions