નીચેનામાંથી કયાં વિધાનો આપેલી પ્રક્રિયા માટે સાચાં છે ? 3Fe(s)+4H2_O(g)→Fe3O4(s)+4H2(g) (i) આયર્ન (લોખંડ) ધાતુ ઑક્સિડેશન પામે છે. (ii) પાણી રિડકશન પામે છે. (iii) પાણી રિડકશનકર્તા પદાર્થ તરીકે વર્તે છે. (iv) પાણી ઑક્સિડેશનકર્તા પદાર્થ તરીકે વર્તે છે.
A ) (i), (ii) અને (ii)
B ) (iii) અને (iv)
C ) (i), (ii) અને (iv)
D ) (ii) અને (iv)
Step by step video & image solution for નીચેનામાંથી કયાં વિધાનો આપેલી પ્રક્રિયા માટે સાચાં છે ? 3Fe(s) + 4H_2_O(g) rarr Fe_3O_4(s) + 4H_2(g) (i) આયર્ન (લોખંડ) ધાતુ ઑક્સિડેશન પામે છે. (ii) પાણી રિડકશન પામે છે. (iii) પાણી રિડકશનકર્તા પદાર્થ તરીકે વર્તે છે. (iv) પાણી ઑક્સિડેશનકર્તા પદાર્થ તરીકે વર્તે છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Similar Questions
લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
01:37View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionસોલેનોઇડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે ? શું તમે ગજિયા ચુંબકની મદદથી વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડનો (ચુંબકીય) ઉત્તર અને દક્ષિણ પ્રુવ શોધી શકો ? સમજાવો.
03:15View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:27View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
02:32View Solution