A, B અને C નામ આપેલા ત્રણ વીકરમાં દરેકમાં 25 mL પાણી લીધેલું છે. થોડી માત્રામાં NaOH, નિર્જળ CuSO4 અને NaCl ને અનુક્રમે A, B અને C બીકરમાં ઉમેરવામાં આવ્યા છે. એ અવલોકિત થયું કે બીકર A અને Bમાં રહેલાં દ્રાવણોના તાપમાનમાં વધારો થાય છે, જ્યારે બીકર C માં રહેલા દ્રાવણના તાપમાનમાં ઘટાડો થાય છે. નીચેનામાંથી કયું વિધાન (ક્યાં વિધાનો) સાચું (સાચાં) છે ? (i) બીકર A અને B માં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ છે. (ii) બીકર A અને B માં ઉષ્માશોષક પ્રક્રિયા થઈ છે. (iii) બીકર C માં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ છે. (iv) બીકર C માં ઉષ્માશોષક પ્રક્રિયા થઈ છે.
A ) ફક્ત (i)
B ) ફક્ત (ii)
C ) (i) અને (iv)
4 ) (ii) અને (iii)
Step by step video & image solution for A, B અને C નામ આપેલા ત્રણ વીકરમાં દરેકમાં 25 mL પાણી લીધેલું છે. થોડી માત્રામાં NaOH, નિર્જળ CuSO_4 અને NaCl ને અનુક્રમે A, B અને C બીકરમાં ઉમેરવામાં આવ્યા છે. એ અવલોકિત થયું કે બીકર A અને Bમાં રહેલાં દ્રાવણોના તાપમાનમાં વધારો થાય છે, જ્યારે બીકર C માં રહેલા દ્રાવણના તાપમાનમાં ઘટાડો થાય છે. નીચેનામાંથી કયું વિધાન (ક્યાં વિધાનો) સાચું (સાચાં) છે ? (i) બીકર A અને B માં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ છે. (ii) બીકર A અને B માં ઉષ્માશોષક પ્રક્રિયા થઈ છે. (iii) બીકર C માં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ છે. (iv) બીકર C માં ઉષ્માશોષક પ્રક્રિયા થઈ છે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Similar Questions
નામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
04:18View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
05:21View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
01:47View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
01:15View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solution