હવામાં રાખેલા 0.4μC જેટલા વિદ્યુતભારો ધરાવતા એક ખૂબ નાના ગોળા પર, 0.8μC જેટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ 0.2N હોય તો પહેલાં ગોળા વડે બીજા ગોળા પર લગાડવામાં આવતું કુલંબીય બળ કેટલું હશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for હવામાં રાખેલા 0.4mu C જેટલા વિદ્યુતભારો ધરાવતા એક ખૂબ નાના ગોળા પર, -0.8 muC જેટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ 0.2 N હોય તો પહેલાં ગોળા વડે બીજા ગોળા પર લગાડવામાં આવતું કુલંબીય બળ કેટલું હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions