વિદ્યુતભારિત કરેલા એક પોલા ગોળાની સપાટીમાં એક સૂક્ષ્મ છિદ્ર તૈયાર કરેલું છે. દર્શાવો કે આ છિદ્ર આગળ વિદ્યુતક્ષેત્ર σ2E0⋅n∧ જેટલું હોય છે. (જ્યાં σ= વિદ્યુતભારની પૃષ્ઠઘનતા તથા n∧ = છિદ્ર આગળ બહારની તરફ લંબદિશામાંનો એકમ સદિશ )
Step by step video & image solution for વિદ્યુતભારિત કરેલા એક પોલા ગોળાની સપાટીમાં એક સૂક્ષ્મ છિદ્ર તૈયાર કરેલું છે. દર્શાવો કે આ છિદ્ર આગળ વિદ્યુતક્ષેત્ર sigma/2E_0 *n^^ જેટલું હોય છે. (જ્યાં sigma= વિદ્યુતભારની પૃષ્ઠઘનતા તથા n^^ = છિદ્ર આગળ બહારની તરફ લંબદિશામાંનો એકમ સદિશ ) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)EXERCISE - Example67videos
વિદ્યુતભારો અને ક્ષેત્રો (ELECTRIC CHARGES AND FIELDS)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - વિદ્યુતચુંબકીય પ્રેરણ (ELECTROMAGNATIC INDUCTION)EXERCISE - Example43videos
વિદ્યુતચુંબકીય પ્રેરણ (ELECTROMAGNATIC INDUCTION)
- BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)EXERCISE - Example11videos
સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)
Similar Questions
પદાર્થ 1 માંથી પદાર્થ 2 તરફ પ્રતિ સેકન્ડે 109 ઇલેક્ટ્રોન્સ વહન પામે તો કેટલા સમયને અંતે પદાર્થ 2 પરનો વિદ્યુતભાર 1 C જેટલો બનશે ?
01:25View Solutionઆપેલ આકૃતિમાં દર્શાવેલી ગોઠવણ ધ્યાનમાં લો. ગેલ્વેનોમીટરમાં મોટું કોણીય આવર્તન મેળવવા માટે તમે શું કરશો ?
01:56View Solutionપ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા 6.4×106m છે.)
02:48View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
00:41View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
04:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:53View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:08View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:05View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
03:56View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
02:28View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:24View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
02:11View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
02:57View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:29View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
03:28View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
03:49View Solution