Doubtnut Promotions Sticky

યાદ્ચ્છિક રીતે (મનપસંદ રીતે ) કોઈ સ્થિત વિદ્યુતક્ષેત્ર ધ્યાનમાં લો. તેમના તટસ્થબિંદુ (અથવા શિથિલ બિંદુ ) આગળ (એટલે કે જ્યાં પરિણામી વિદ્યુતક્ષેત્ર E=0 હોય) પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તે સ્થાને તે અવશ્યપણે અસ્થાયી સમતોલન સ્થિતિમાં જ હોય છે. તેવું સાબિત કરો.

Video Solution
|
Answer

Step by step video & image solution for યાદ્ચ્છિક રીતે (મનપસંદ રીતે ) કોઈ સ્થિત વિદ્યુતક્ષેત્ર ધ્યાનમાં લો. તેમના તટસ્થબિંદુ (અથવા શિથિલ બિંદુ ) આગળ (એટલે કે જ્યાં પરિણામી વિદ્યુતક્ષેત્ર vec E = vec 0 હોય) પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તે સ્થાને તે અવશ્યપણે અસ્થાયી સમતોલન સ્થિતિમાં જ હોય છે. તેવું સાબિત કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions